ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 465માં ઓલઆઉટ, ભારત બે વિકેટે 90 રન

ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 465માં ઓલઆઉટ, ભારત બે વિકેટે 90 રન

ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 465માં ઓલઆઉટ, ભારત બે વિકેટે 90 રન

Blog Article

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી લીડ્ઝ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતને અંતે ભારત પ્રથમ ઇનિંગમાં છ રનની લીડ મેળવી હતી. ભારતના પ્રથમ ઇનિંગના 471 રનના સ્કોર સામે ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 465માં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Report this page